Advertisement
Author: નોબત સમાચાર

શ્રી અરવિંદ ૧૫૩મી જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: અરવિંદ સોસાયટી જામનગર શાખા દ્વારા શ્રીઅરવિંદની ૧૫૩મી જન્મજયંતીની ઉજવણી તા. ૧૫ ને શુક્રવારે 'સાવિત્રી ભૂવન' જી.એમ.બી. બિલ્ડીંગ પાસે, શરૂસેકશન રોડ, જામનગરમાં કરવામાં આવશે. જેમાં સવારે ૧૦થી ૧૦:૩૦ વાગ્યા સુધી સમાધિ સમીપ સમૂહધ્યાન, સાંજે ૭ થી ૮ વાગ્યા દરમ્યાન શ્રી માતાજીના ઓર્ગન મ્યુઝીક સાથે ધ્યાન તથા 'શ્રી અરવિંદના જન્મ અને કાર્ય' વિશે વિસ્તૃત સંકલન રજૂ કરવામાં આવશે. સર્વે સભ્યો તથા આધ્યાત્મ પ્રેમીઓને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh