Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ધો. ૮થી૧૨ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળોઃ વિજેતા કૃતિને ઈનામ

જૈન શક્તિ ગ્રુપ, સિલ્વર સહેલી કલબ, શાસ્ત્રી ત્ર્યંબકરામ સ્કૂલ દ્વારા

                                                                                                                                                                                                      

જૈન શક્તિ ગ્રુપ, સિલ્વર સહેલી કલબ અને શાસ્ત્રી ત્ર્યંબકરામ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૮ થી ૧૨ના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. વિજેતા કૃતિઓને ગ્રુપના પ્રમુખ કિરીટભાઈ મહેતા, જયભાઈ દોશી, કલબના પ્રમુખ શર્મિલાબા સોલંકી, જ્યોતિબેન મોખા, ઓમભાઈ શાસ્ત્રી, જાનવી વ્યાસ, મેઘાવી દવે, નિશીતભાઈ દોશી, ડોલીબેન દોશી વગેરેના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર તમામને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh