Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૪ માર્ચ, મંગળવાર અને ચૈત્ર સુદ છઠ્ઠનું પંચાંગ

સુર્યોદય : ૬-૪૮ - સુર્યાસ્ત : ૬-૫૯

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ-૦૬ :

તા. ૨૪-૦૩-ર૦૨૬, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૨,

મુસ્લિમ રોજઃ ૦૪, નક્ષત્રઃ રોહિણી,

યોગઃ પ્રીતિ, કરણઃ ગર

 

તા. ૨૪ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપનું મન બેચેન અને તણાવગ્રસ્ત હોય તો તેની શાંતિ માટેના યૌગિક ઉપાય  કરવાથી આપને તે ફળે. આર્થિક બાબતો પર ધ્યાન આપજો. ખોટા ખર્ચા અને ધીરધારથી  દૂર રહેજો. જમીન-મકાન-વાહનને લગતા કાર્યો ઉકેલાતા જણાય. અન્ય વ્યક્તિઓ સાથેની  મિલન-મુલાકાત ફળદાયી બની રહે. વ્યાપાર-ધંધામાં લાભદાયી તક પ્રાપ્ત થવાથી રાહત રહે.

બાળકની રાશિઃ વૃષભ ૩૦:૧૭ સુધી પછી મિથુન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh