Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી અંગે બેઠક

સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧: ખંભાળીયામાં સારસ્વત બ્રહ્મપુરીમાં સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી તા. ૧૯-૪-૨૬ના શ્રી પરશુરામ જયંતી ઉજવણીનું ભવ્ય આયોજન નક્કી કરવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો, સ્વયં સેવકો, ભાઈઓ-બહેનો દ્વારા પરશુરામ જયંતીના ભવ્ય શોભાયાત્રા, સમૂહ આરતી, સમૂહ પ્રસાદનું આયોજન નક્કી થયું હતું. વિશેષ આયોજન માટે તા. ૧૨-૪-૨૬ના વધુ એક બેઠકનું આયોજન થયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh