Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં આમઆદમી પાર્ટી દ્વારા દ્વારકા જિલ્લામાં સેન્સ તથા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. તથા દાવેદારો દ્વારા ટિકિટ માટેના દાવાઓ કરાયા હતા.
ગુજરાત પ્રદેશ આપ પાર્ટી પ્રમુખ ઈશુદાન ગઢવીના માર્ગદર્શનમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તથા ખંભાળીયામાં વિશેષ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં સ્થાનિક તથા પ્રદેશ અને જિલ્લા સંગઠનના કાર્યકરો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ જિલ્લા પંચાયતની બેઠકોમાં ૧૭ જેટલા ઉમેદવારોએ પોતાને ટિકિટ આપવા દાવેદારી નોંધાવી છે, તો તાલુકા પંચાયતોમાં ૪૭ જેટલા દાવેદારોએ ટિકિટ માંગી છે. તો ખંભાળીયા પાલિકામાં ચાર વોર્ડમાં ૧૬ ઉમેદવારોએ ટિકિટો માંગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial