Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્કિટ હાઉસમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વાગત
જામનગર મહાનગર પાલિકાના વર્તમાન શાસકોના હોદની મુદ્ત પૂર્ણ થતા સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી. જામનગર મહાનગર પાલિકામાં વહીવટદાર તરીકે આઈએએસ અધિકારી અને સચિવાલયમાં નાણા વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવતા આરતી કંવરની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ આજે જામનગર સર્કિટ હાઉસ પહોંચતા મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની વગેરેએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતાં. ઉપરાંત જી.એસ.ટી. વિભાગના અધિકારીઓ પણ તેઓના સ્વાગત માટે પહોંચ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial