Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫રેડની તમામ પ્લાટુનને મહિલાઓએ જ લીડ કરી
જામનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરીમાં મહિલા દિનની અનોખી અને પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી. આ તકે યોજાયેલ પરેડમાં તમામ પ્લાટુનની આગેવાની મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી અને નેતૃત્ત્વ 'શકિત'નો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અવસરે મહિલાઓનાં હસ્તે કેક કટીંગ પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કમાન્ડન્ટ ગીરીશભાઈ સરવૈયા તથા સ્ટાફ ઓફિસર પ્રેક્ષાબેન ભટ્ટ દ્વારા મહિલા દિનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial