Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ તા. ૪: ભારતઅને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતનો એક દાવ અને ૧૪૦ રનથી જવલંત વિજય થયો હતો અને પાંચ દિવસનો ટેસ્ટ મેચ માત્ર અઢી દિવસમાં જ પૂરો થઈ ગયો છે.
ભારતે આજે ગઈકાલના પાંચ વિકેેટે ૪૪૮ રનના સ્કોરે જ પ્રથમ દાવ ડીકલેર કર્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝના બીજા દાવમાં પણ બેટધરો ટપોટપ આઉટ થઈ જતા ધબડકો થયો હતો. વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ ૧૪૬ રનમાં સમેટાઈ જતા ભારતનો એક દાવ-૧૪૦ રનથી વિજય થયો હતો.
ભારત તરફથી મો. સીરાજે ત્રણ, રવિન્દ્ર જાડેજાએ ચાર, કુદીપ યાદવે બે અને સુંદરે એક વિકેટ ઝડપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial