Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર ભાજપ દ્વારા લાલબંગલામાં ધરણાં-પ્રદર્શન

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓ અંગે કરેલા નિવેદનના વિરોધમાં

                                                                                                                                                                                                      

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરલમની ચૂંટણી સભામાં ગુજરાતીઓ અંગે કરેલા અપમાનજનક નિવેદનનો જામનગર શહેર ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા લાલબંગલા સર્કલમાં ધરણાં કરવામાં આવ્યા હતાં. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ ખડગેના નિવેદનને વખોડી તમામ ગુજરાતીઓની માફી માંગવાની માગણી કરી હતી. ધરણાં કાર્યક્રમ પછી શહેર ભાજપ કાર્યાલયમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ બીનાબેન કોઠારીએ કોંગ્રેસ દ્વારા હંમેશાં ગુજરાતીઓને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું ઉદાહરણો સાથે જણાવ્યું હતું. ધરણાં કાર્યક્રમમાં શહેર પ્રમુખ ઉપરાંત શહેર સંગઠનના હોદેદેદારા, પૂર્વ કોર્પોરેટરો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પ્લે કાર્ડ સાથે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh