Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જો થઈ છે..!
જામનગર તા. ૨: જામનગર જિલ્લા પંચાયતના હિસાબ શાખાના અધિકારી કોઈપણ કારણોસર છેલ્લા બે દિવસથી કચેરીમાં ગેરહાજર રહેતા માર્ચ એન્ડિંગના ચૂકવણાના કરોડો રૂપિયાના પેમેન્ટ અટવાઈ ગયા હોવાનું જાણવા મળે છે.
આ "સાહેબ" રજા ઉપર નથી, કોઈ રિપોર્ટ નથી અને ફરજ પર હાજર રહ્યા નથી. તેથી પેમેન્ટના ચેકોમાં સહી જ થઈ નથી, અને આ લખાય છે ત્યાં સુધી હજુ તેમની ખુરશી પર દેખાયા નથી. આવતીકાલે ગુડ ફ્રાઈડેની રજા છે, અને શનિવાર અને રવિવારને ધ્યાને લેવાય તો અને જો આ "સાહેબ" હાજર થાય તો પેમેન્ટ છેક સોમવારે જ થઈ શકે તેવી સ્થિતિ છે. એટલું જ નહીં, કર્મચારીઓના પગાર પણ ચૂકવાયા નથી..!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial