શામળાજી પાસે ગમખ્વાર અકસ્માત !
વિશ્વાનો સૌથી નાની ઉમરનો ક્રિકેટ કેપ્ટન !
દેશનાં સૌથી ઊંચા બ્રિજ પર પહેલી માલ ગાડી ચાલી
કેન્દ્ર સરકારે લોકસભામાં ઈન્કમ ટેક્સ બિલ-ર૦રપ પાછું ખેંચ્યુ, ૧૧ ઓગસ્ટે આ બિલનું વર્ઝન સંસદમાં રજૂ કરશે.
એક વર્ષમાં ર.૦૬ લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડીઃ કેન્દ્ર સરકાર.
ઈ.સ. ૧૯૬ર ના યુદ્ધ અંગે સંસદમાં સરકારે કહ્યું કે, 'ચીન' ભારતની ૩૮૦૦૦ ચોરસ કિ.મી. જગ્યા કબજે કરી હતી.
કોન્ટ્રાક્ટ આધારિત મહિલા કર્મચારીઓને માતૃત્વ રજા ન આપવી સમાનતાનો ભંગ, અને બિન-બંધારણીય છેઃ પંજાબ હરિયાણા હાઈકોર્ટ.
રાજકોટ એરપોર્ટ ૧૦ વર્ષમાં ૪૧૮.૬૭ કરોડની ખોટ કરીઃ નુકસાની કરવામાં દેશમાં ૮ માં સ્થાને.
૧૮ વર્ષીય ટેનીસ ખેલાડી વિકટોરીયા કેનેડા ઓપનમાં બની વિજેતા.
એક દુર્ઘટનાથી એર ઈન્ડિયાને આ રીતે કલંકિત ના કરોઃ સુપ્રિમકોર્ટ.
માર્કેટ ત્રણ મહિનાનાં તળિયે !
અમે કબુતરખાનાને બંધ કરવાનો આદેશ આપ્યો નથીઃ બોમ્બે હાઈકોર્ટ.
દેશમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે ફૂટપાથ જરૂરીઃ સુપ્રિમકોર્ટ.
દિલ્હી બાર કાઉન્સીલે સોશિયલ મીડિયા પર કાનૂની સેવાઓનો પ્રચાર કરવા સામે વકીલોને ચેતવણી આપી.
ઈ.ડી. 'ઠગ' ની જેમ વર્તે નહીં, કાયદાની સીમામાં કામ કરેઃ સુપ્રિમકોર્ટ.
ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી સર્ટ-ઈનએ એપલના આઈફોન સહિતના ડિવાઈસમાં ઘણી ગંભીર સુરક્ષા ખામીઓ શોધીઃ હાઈ રિસ્ક એલર્ટ જાહેર કરાયું.
અવરોધમુક્ત, સુરક્ષિત રોડ ન હોય તો ટોલ ન વસૂલી શકાયઃ કેરળ હાઈકોર્ટ.
અમેરિકાઃ દર્દીને લઈ જતું મેડિકલ ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થતા ૪ લોકોના મોત.
વરિષ્ઠ વકીલ ૧૧-ઓગસ્ટથી મારી કોર્ટમાં તત્કાલ સુનાવણી માટે કેસ નહીં લાવી શકેઃ સીજેઆઈ બી.આર. ગવાઈ.
ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને જુલાઈ મહિના માટે આઈસીસીના 'પ્લેયર ઓફ ધ મન્થ' એવોર્ડ માટે નોમિનેટ કરાયો.
મિલકત વેંચીને બોન્ડ ખરીદાશે તો હવે કેપિટલ ગેઈન ટેક્સ નહીં લાગે.
ક્રિપ્ટોથી કેન્દ્ર સરકારને ટેક્સ પેટે રૂ. ૭૦પ કરોડની આવક.
આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. ૩૦,૪૪૪ કરોડનું કાળું નાણું શોધી કાઢ્યું.
૭૧ ના યુદ્ધમાં અમેરિકાએ પાકિસ્તાનને હથિયાર આપ્યા હતાંઃ ભારતીય સેના.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું ૭૯ વર્ષની વયે નિધન.
વૈશ્વિક ઉત્પાદનમાં ભારત મોટો હિસ્સો હાંસલ કરવામાં અગ્રેસરઃ મોર્ગન સ્ટેનલી.
જૂન ક્વાર્ટરમાં અદાણી પોર્ટસ - સેઝનો નફો ૭ ટકા વધી ૩૩૧૦.૬૦ કરોડ રૂપિયા થયો.
ભારતમાં વર્ષ-ર૦ર૪ માં ૮૪,ર૬ર ઓનલાઈન ગેમિંગ એકાઉન્ટ્સની યુઝર વિગતો લીક થઈ.
ભારતમાં છેલ્લા ત્રણ મહિનામાં ૬૧૦૦૦થી વધુ કંપનીઓ શરૂ થઈઃ સીએમઆઈઈનો રિપોર્ટ
પીડબલ્યુડી ભરતી કેસમાં ક્લોઝર રિપોર્ટને કોર્ટે મંજૂર કર્યોઃ આમઆદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત.
વીમા નિયમોના ઉલ્લંઘન બદલ ઈરડાએ પોલિસી બજારને ૫ાંચ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો.
૧૦ વર્ષમાં ૧૭ કરોડ બેરોજગારોને રોજગાર આપ્યોઃ કેન્દ્ર સરકારનો દાવો
સરમુખત્યારશાહી, સનાતનની સાંકળો શિક્ષણથી તોડી શકાય તેમ છેઃ કમલ હાસનના નિવેદનથી વિવાદ ઊભો થયો.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ટેસ્ટ સિરિઝ ૨-૨ થી ડ્રો.
દેશની ૪ લાખ બોટમાં લાગશે સ્વદેશી જી.પી.એસ. ઈસરોએ એક લાખ બોટમાં લગાવવાનું શરૂ કર્યું.
શ્રીલંકાએ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર પ્રવાસીઓને અસ્થાયી ડ્રાઈવીંગ લાયસન્સ આપવાની યોજના શરૂ કરી.
જાહેર સ્થળે કબુતરોને દાણા-ચણ નાખવા પર મુંબઈ પોલીસે પ્રથમ કેસ નોંધ્યો.
ચીનમાં પહેલીવાર એ.આઈ. રોબોટને પીએચ.ડી. પ્રવેશ મળ્યો.
બ્રાઝિલની મહિલા ફૂટબોલ ટીમે કોપા અમેરિકાનું ટાઈટલ જીત્યું.
હેમચંદ્રાચાર્ય યુનિ.માં પ્રિન્સિપાલ સહિત ૫૮૦૦ પદ પર ભરતી શરૂ કરાશે.
ભારે વરસાદના પગલે અમરનાથ યાત્રા ૩-ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી.
ભારતના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને પૂર્વ સાંસદ પ્રજવલ દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર.
દેશમાં જુલાઈ માસમાં જીએસટી કેલેકશન ૭.પ% વધી રૂ. ૧ લાખ કરોડ નોંધાયું.
બેંગ્લુરૂની એક મહિલામાં વિશ્વનું સૌથી દુર્લભ 'સીઆરઆઈબી' બ્લડ ગ્રુપ મળી આવ્યું.
આઈઆઈટી મદ્રાસના સંશોધકોએ કૃષિ કચરાના આધરે પેકેજિંગ મટિરિયલ વિકસાવ્યું.
૧૧ સરકારી બેંકોએ મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ છેલ્લા પાંચ વર્ષમાં રૂ.ા. ૯૦૦૦ કરોડ વસૂલ્યા.
પહલગામ આતંકી હુમલામાં આતંકી સંગઠન ટીઆરએફ સામેલઃ યુએનનો રિપોર્ટ.
ટીબીનું નિદાન હવે સ્માર્ટ ફોનથી થઈ શકશેઃ આસામના તેજપુર યુનિ.ના સંશોધકોએ પોર્ટેબલ ડિવાઈસ બનાવ્યું છે.
ભારતમાં વર્ષ-ર૦ર૧ થી ર૦રપ દરમિયાન સાઈબર ફ્રોડના કેસ ૯૦૦% વધ્યા.
આઈસીસી રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા ટેસ્ટ મેચમાં ઓલરાઉન્ડર શ્રેણીમાં ટોપ પર.
close
Ank Bandh