Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચના ઉપાધ્યક્ષ પદે વરણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પદે જામનગર જિલ્લાના અગ્રણી સુરેશભાઈ વસરાની નિમણૂક કરવામાં આવી છે.

તેઓ હંમેશાં ખેડૂતોના પ્રશ્નો અંગે ખેડૂતોની પડખે રહ્યા છે. જામજોધપુર તથા લાલપુર તાલુકામાં સુરેશભાઈ વસરા દ્વારા ગૌસેવાની સેવાકીય પ્રવૃત્તિ અવિરત ચાલી રહી છે. તેમના માર્ગદર્શન હેઠળ બીમાર, ઈજાગ્રસ્ત ગાયોની સારવાર માટે ખાસ વાહનો અને ટીમ કાર્યરત છે. અત્યાર સુધીમાં બન્ને તાલુકાઓમાં અંદાજે ચાર હજાર જેટલી ગૌમાતાની સારવાર-સંભાળ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh