Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૯: જામનગરમાં છેલ્લા ઘણાં દિવસથી શિયાળાની વિદાય અને ઉનાળાનાં આગમનનાં ઋતુનાં સંધિકાળ જેવા સમયમાં દિવસે ગરમી અને સાંજ પછી ઠંડી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહૃાો છે ત્યારે હવે ધીમે ધીમે ઉનાળાનો પગરવ સ્પષ્ટ સંભળાય રહૃાો છે. છેલ્લા ૨૪ કલાકનું મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી નોંધાયુ છે. જ્યારે લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રી રહૃાુ હતું. ભેજનું પ્રમાણ ૬૭% નોંધાયુ છે અને પવનની ગતિ ૩ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી છે. આમ ઉનાળાનાં આરંભે જ શહેરનું તાપમાન ૩૫ ડિગ્રી નજીક પહોંચી જતા આગામી સમયમાં આકરા તાપનું અનુમાન થઇ રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial