Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોધપુર ગેઈટ પર હનુમાન ચાલીસાએ જમાવ્યું આકર્ષણ
ખંભાળીયામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મોટાણી દ્વારા વિહિપ, બજરંગદળના કાર્યકરો, ખંભાળીયા રઘુવીર સેના તથા અન્ય સંસ્થાઓ, આગેવાનોની મદદ તથા સંકલનથી રામ નવમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરતા લાંબા સમયે પ્રથમ વખત મોટી સંખ્યામાં હિન્દુ લોકો ઉમટી પડયા હતા, તો જુનાગઢથી આવેલા વિશાળકાય બજરંગબલી તથા જોધપુર ગેઈટ પર હજારો ભક્તો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાએે આકર્ષણ જમાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial