Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઝાકળ વર્ષાઃ મહત્તમ ૩૦.૫ ડિગ્રીએ સ્થિર

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧% રહેતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧% રહેતા સવારે ઝાકળવર્ષા થઈ હતી. મહત્તમ તાપમાનનો પારો ૩૦.૫ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો.

જામનગરમાં સોમવારે સવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમ્યાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧% રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા આજે સવારે ઝાળકવર્ષા થઈ હતી

નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન નહીંતવ વધીને લઘુતમ તાપમાન ૨૦.૪ ડિગ્રી નોંધાયુ હતું. મહત્તમ તાપમાનનો પારો કોઈ વધારા કે ઘટાડા વગર ૩૦.૫ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. પવનની ગતિ વધીને પ્રતિ કલાક સરેરાશ ૧૫ થી ૨૦ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh