Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ત્રણ રાજ્યોમાં મતદાન શરૃઃ
નવી દિલ્હી તા. ૯: આજે ત્રણ રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણીઓનું મતદાન થઈ રહ્યું છે. બપોર સુધીમાં પુંડુચેરીમાં પ૬.૮૩ ટકા, કેરલમ્માં ૪૯.૭૦ ટકા અને આસામમાં પ૯.૬૩ ટકા મતદાન થયું હોવાના અહેવાલો છે. કેટલાક વિસ્તારોમાં લાંબી લાઈનો લાગી હતી, તો કેટલાક સ્થળે પ્રારંભમાં મતગણતરીની પાતળી હાજરી પછી ધીમે ધીમે મતદારોની સંખ્યા વધતી જણાતી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial