Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભવ્ય આયોજનની તૈયારીઓ તથા નોંધણી પ્રક્રિયાનો આરંભઃ
જામનગર તા. ર૩: જામનગરમાં છેલ્લા ૩૦ વર્ષથી સેવાકાર્યોમાં અગ્રેસર સંસ્થા લોહાણા મહિલા મંડળ દ્વારા તા. ૩૦-૪-ર૦ર૬ ના સોની સમાજની વાડી-દ્વારકાપુરી રોડ, ખંભાળિયા ગેઈટ બહાર, જામનગરમાં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
સમૂહ લગ્નમાં નિર્ધારીત સંખ્યામાં લગ્નોત્સુક યુગલોના સનાતન હિન્દુ ધર્મના રીતી-રીવાજો અનુસાર લગ્ન કરાવવામાં આવશે તથા સમૃદ્ધ કરિયાવર આપવામાં આવશે અને ભોજન સમારંભ યોજવામાં આવશે જેની સંલગ્ન તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સમૂહલગ્નમાં નામ નોંધાવવા તથા જરૂરી માહિતી માટે જ્યોતિબેન માધવાણી (મો. ૯૯ર૪ર ૮૮૦૪ર), આરતીબેન બદિયાણી (મો. ૯૪ર૬ર ૩૩૬૬૬) તથા મીનાબેન જીવરાજાની (મો. ૯૯૦૯૪ ૩૩૩પ૦) નો સંપર્ક સાધવાનો રહેશે તેમ મંડળના પ્રમુખ જ્યોતિબેન માધવાણીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial