Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશી સિનિયર સિટિઝન ગ્રુપ દ્વારા
જામનગર બાર એસોસિએશનની-ર૦ર૬ ની ચૂંટણીમાં લોહાણા સમાજના ચાંદનીબેન પોપટ (એડવોકેટ એન્ડ નોટરી) એ જંગી લીડથી ખજાનચી પદે જીત મેળવેલ, તે બદલ તેમનું સન્માન કરી તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં મહિલા વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે અને આ ચૂંટણીમાં વિજયી થઈને લોહાણા સમાજનું ગૌરવ વધારે તે માટે રઘુવંશી સિનિયર સિટિઝન ગ્રુપના શશિકાન્તભાઈ મશરૂ, જ્યોતિબેન માધવાણી, ભાવનાબેન પોપટ, ગીતાબેન ગોકાણી, પ્રજ્ઞાબેન પતાણી વિગેરેએ સ્મૃતિચિન્હ આપી અને ફૂલહાર પહેરાવીને શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial