Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નારણપુર ગામ તથા ભાનુશાળીનું ગૌરવ
જામનગરના નારણપુર ગામના તથા નશાબંધી અને આબકારી વિભાગમાં સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કે.ડી. ફલિયાને ઈન્સ્પેકટર તરીકે બઢતી સાથે સૌરાષ્ટ્ર-કચ્છ વિજીલન્સ સ્ક્વોડમાં નિમણૂક આપવામાં આવતા નારણપુર ગામ તથા સમસ્ત હાલારી ભાનુશાળી સમાજના ગૌરવમાં વધારો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial