Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસ દિવસીય તાલીમી કેમ્પમાં ૪૩૦ કેડેટ્સ જોડાયાઃ
આહિર શૈક્ષણિક સંકુલ છાત્રાલયમાં દસ દિવસીય એનસીસી કેમ્પનું ૮ ગુજરાત નેવલ એનસીસી યુનિટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ શાળા કોલેજના ૪૩૦ કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે. આ વાર્ષિક તાલીમી કેમ્પમાં શહેર પ્રાંત અધિકારી અદિતિ વર્ષાને એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે પોતાના ઉદ્બોધનમાં એનસીસી કેડેટ્સને સિવિલ સર્વિસીસ અને સંરક્ષણ સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે તથા નેતૃત્વ શક્તિ માટે પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસીના કમાન્ડિંગ ઓફિસર લેફટનન્ટ કમાન્ડર સ્નેહા રાયે તેમનું અભિવાદન કર્યું હતું. તથા એસોસિએટ એનસીસી ઓફીસર્સ અને પીઆઈ સ્ટાફની પણ ઉપસ્થિતિ રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial