Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાડામાં વરસાદી પાણીથી ભારે પરેશાનીઃ
જામનગર તા. ૨૩: જામનગરના વોર્ડ નં. ૪, ભીમવાસની શાળા નં. ૪૨ પાસે નાના-મોટા ખાડા પડયા છે. તેમાં કપચી-મોરમ નાખવા કમિશ્નર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
આ વિસ્તારના વિનોદ ઘેલાભાઈ વાઘેલાએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, આ વિસ્તારમાં ખાડામાં વરસાદી પાણી પાણી ભર્યા છે, તેમજ રિક્ષાસ્ટેન્ડ પાસે પણ આવી જ સ્થિતિ છે. વાહન ચાલકો, રાહદારીઓને મુશ્કેલી પડે છે. આથી ખાડામાં કપચી-મોરમ પાથરીને લોકોની સમસ્યા દૂર કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial