Calendar
E- Paper
દૈનિક વર્તમાનપત્ર
દિવાળી પુર્તિ
×
NOTIFICATION
Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
Toggle navigation
દિવાળી વિશેષાંક
રાશિફળ
રજત૫ટની રોનક
કાનૂનનો કાંઠો, ધ્વનિની કંઠે
વિડિઓ
ચૂડી ચાંદલો
સંક્ષિપ્ત સમાચાર
તંત્રી લેખ
એન્જિયોગ્રાફી
ખાસ મુલાકાત
વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૪-૨૫
મેઘધનુ
માર્કેટ સ્કેન
સંવેદના
મિલન મસ્તની મસ્તી
વાંચન વિશેષ
પિસાચીની
પ્રાસંગિક
શુભ વિવાહ
નોબત ફ્લેશબેક - ર૦ર૪
મન હોઈ તો માળવે જવાય
કટાક્ષ કણિકા
બાળવાર્તા
ચિરવિદાય
You are here:
મુખ્ય સમાચાર
વિગતવાર સમાચાર
કર્ણાટકમાં વીઆઈપી મૂવમેન્ટ્સ અથવા એસ્કોર્ટ્સ દરમિયાન સાયરનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો.
કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, 'એક વર્ષમાં નબળી ગુણવત્તાની ૩,૧૦૪ દવાઓ મળી આવી.'
ભારતમાં વર્ષ-ર૦ર૪ માં કૂતરા કરડવાના ૩૭ લાખથી વધુ કેસ નોંધાયાઃ પ૪ લોકોના મોત.
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં મનરેગામાં ૬પ૯ર નકલી જોબ કાર્ડ રદ્દ થયા.
નુંબેઓ સેફટી ઈન્ડેક્સ-ર૦રપ માં અમેરિકા અને બ્રિટનને પાછળ છોડી ભારત સૌથી સુરક્ષિત દેશમાં ૬૬ મા ક્રમે.
ઉત્તરાખંડઃ રર ટકા પંચાયતોમાં સર્વસંમતિથી ગ્રામ પ્રધાન ચૂંંટાયા.
નાસા અને ઈસરોનો સંયુક્ત પૃથ્વી અવલોકન સેટેલાઈટ 'નિસાર' ૩૦ જુલાઈએ હરિકોટાથી લોન્ચ થશે.
સુપ્રિમ કોર્ટે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી 'ઉદયપુર ફાઈલ્સ' ફિલ્મની રિલીઝ પર બેન યથાવત રાખ્યો.
ઢાકાની સ્કૂલ બિલ્ડિંગ પર ફાઈટર જેટ ક્રેશઃ ૨૦ લોકોના મોત, ૧૭૧ ગંભીર રીતે દાઝી ગયા.
ભારતમાં પાયાના આઠ કોર સેક્ટરનો ગ્રોથ જૂન માસમાં ઘટીને ૧.૭ ટકા થયો.
પાકિસ્તાને ભારતમાં એશિયા કપ રમવાની મનાઈ કરી.
જિલ્લાનાં વધુ એક માર્ગ પર ભારે વાહનો માટે પ્રતિબંધ
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ૧૫૮૫૧ કરોડ રૂપિયાના નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈ.ટી.સી.) મળી આવ્યા.
૩ અ૫ાચે ગાર્ડિયન હેલિકોપ્ટરોનો પહેલો જથ્થો ભારતને સોંપાયો, જોધપુરમાં તૈનાત કરાયા.
ભારતીય બેડમિન્ટન ટીમે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં મિક્સડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો.
દક્ષિણ કોરિયાઃ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ૧૪ લોકોના મોત.
બ્રિટનમાં મતદાનની લઘુત્તમ વય ૧૮ વર્ષથી ઘટાડી ૧૬ કરવામાં આવી.
જમીન કૌભાંડમાં ઈડીએ રોબર્ટ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી, રૂા. ૩૮ કરોડની સંપત્તિ જપ્ત.
મેટાએ તેના એઆઈ ફીચર 'ઈમેજિન મી' ને ભારતમાંં પણ લોન્ચ કર્યું.
અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરી કેસમાં ૧ વર્ષની જેલ સજા.
ચૂંટણીપંચ હજુ પણ ચૂંટણી પંચ છે કે તે ભાજપની વોટ ચોરી શાખા બની ગયું છેઃ રાહુલ ગાંધી.
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડઃ ૧ વર્ષની ટ્રાયલ શરૂ ન થતા સુપ્રિમકોર્ટમાં ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરના જામીન મંજૂર.
કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ૧.૧૭ કરોડ મૃત વ્યક્તિઓના આધારકાર્ડ નિષ્ક્રિય કર્યા.
આઈએસઆઈને ભારતીય સૈન્યની માહિતી આપનારા જવાનની કાશ્મીરમાંથી ધરપકડ.
વિદેશી ટેકનોલોજી પર નિર્ભરતા દેશની તૈયારીઓને નબળી પાડે છેઃ સીડીએસ અનીલ ચૌહાણ.
સીબીએસઈએ દેશભરમાં તમામ સ્કૂલને 'ઓઈલ બોર્ડ' લગાવવા તથા વિદ્યાર્થીઓને હેલ્ધી લાઈફ સ્ટાઈલ માટે જાગૃત કરવાનો આદેશ આપ્યો.
૭૮૧૭ મીટરની સાથે દેશના બીજા સૌથી ઊંચા નંદા પર્વત પર ટ્રેકીંગ કરવા માટે ૪ર વર્ષ પછી મંજૂરી અપાઈ.
ભારતીય અવકાશયાત્રી ગ્રુુપ કેપ્ટન શુભાંશુ શુકલાએ ર૦ દિવસ અવકાશમાં વિતાવ્યા પછી ધરતી પર પરત ફર્યા.
અમદાવાદ-દિલ્હી બુલેટી ટ્રેન માટે તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટ મંજૂરી માટે કેન્દ્ર સરકારને સુપરત કરાયો.
અકસ્માતમાં વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોનર ફૌમસિંહનું ૧૧૪ વર્ષની વયે અવસાન
યુલિયા સ્વિરીડેન્કો યુક્રેનના વડાપ્રધાન બનશે.
દેશભરમાં ૧૦૦ થી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈ આધારકાર્ડ વેરિફિકેશન કરાશેઃ ડેટાનો દુરૂપયોગ અટકાવવા કેન્દ્ર સરકારનું રાજયોને સૂચન.
પેરૂમાં પુરાતત્ત્વવિદોએ ૩૫૦૦ વર્ષ જુનું શહેર શોધ્યું.
બાંગ્લાદેશઃ ઢાકામાં જાહેરમાં હિન્દુ વેપારીની ક્રુરતાથી હત્યા.
સિનર વિમ્બલ્ડન જીતનારો ઈટાલીનો સૌપ્રથમ ટેનિસ ખેલાડી બન્યો.
આઈ.આઈ.એમ. કોલકાતાની હોસ્ટેલમાં થયેલ દુષ્કર્મ કેસમાં એસ.આઈ.ટી.ની રચના કરાઈ.
સાઉથના દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસનું ૮૩ વર્ષની વયે નિધન.
આણંદની કરાઓકે મ્યુઝીક કલબએ ૧૬૦૪ ગીતો ગાઈ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
જિલ્લામાં આવેલ બે મેજર બ્રિજનું નિરક્ષણ:
નવી દિલ્હીઃ વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ નહીં હોય તેવા વપરાશકર્તાઓને બ્લેક લિસ્ટ કરાશે.
જસ્ટિસ વર્મા વિરૂદ્ધ મહાભિયોગ માટે સાંસદોના હસ્તાક્ષર લેવાયા.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૧૦-જુલાઈ સુધી વાર્ષિક હિસાબે ભારતમાં ડાયરેક્ટ ટેક્સ કલેકશન ૧.૩૪% ઘટીને પ.૬૩ લાખ કરોડ નોંધાયું.
જસપ્રીત બુમરાહ વિદેશમાં ભારત તરફથી સૌથી વધુ ૧૩ વખત પાંચ વિકેટ મેળવનારો બોલર બન્યો.
ચારધામની જેમ હવે ઉત્તરાખંડ ફરવા માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પ્રથમ તબક્કામાં મસુરીમાં વ્યવસ્થા લાગુ કરાશે.
કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કેફે પર ખાલિસ્તાની આતંકીનો ગોળીબાર.
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં ૧૪,પ૦૦ મહિલાઓમાં કેન્સરના લક્ષણો મળ્યાં.
મતદારયાદીમાંથી બિન ભારતીયોને હટાવવાનો અધિકાર ગૃહ મંત્રાલયનો છે, ચૂંટણી પંચનો નહીંઃ સુપ્રિમકોર્ટ.
ગણેશોત્સવને મહારાષ્ટ્રનો રાજ્ય ઉત્સવ તરીકે જાહેર કરાયો.
યુક્રેનની રાજધાની કિવ પર રશિયાનો ૭૦૦ થી વધુ મિસાઈલ-ડ્રોનથી હૂમલો.
રૂ. ૫૦ નો સિક્કો લાવવાની કોઈ યોજના નથી ઃ કેન્દ્ર સરકાર.
MARKET
હવામાન
શબ્દવ્યુહ
MARKET
હવામાન
Advertisement