Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયાનું અનોખું વિરોધ પ્રદર્શન

જામનગર મહાનગરપાલિકામાં રામરાજ નહીં પણ રાવણરાજ!

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકાની આજની અંદાજપત્ર સામાન્ય સભાનો આરંભ થાય તે પહેલા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ પોતાના માથા સાથે દસ નકલી માથા જોડી જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં રામ રાજ નથી, પણ રાવણ રાજ પ્રવર્તે છે. તેમણે રજૂ કરેલા એક નિવેદનમાં વોર્ડ નં. ૪ ના હાથણી ગામ, વિનાયક પાસે વાડી વિસ્તાર, ભીમવાસ ૧-ર-૩, ખડખડનગર, વિગેરે વિસ્તારોના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો અંગે વારંવાર અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી/કામ થયા નથી. આ તમામ સુવિધાના કામો તાત્કાલિક હાથ ધરવા તેમણે માગણી કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh