Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૮ ફેબ્રુઆરી, બુધવાર અને ફાગણ સુદ એકમનું રાશિફળ

વૃષભ સહિત બે રાશિના જાતકોને અગત્યના કાર્ય માટે સાનુકૂળતા જણાય. લાભ-સફળતા-મુલાકાત ફળદાયી રહેે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

વધુ પરિશ્રમે આપને કાર્ય સફળતા મળતી જણાય. પુરૂષાર્થ વધારજો. સંપત્તિના પ્રશ્નો હલ કરી લેજો.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૧

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

અગત્યના કાર્ય માટે સાનુકૂળતા થતી જણાય. લાભ-સફળતા-મિલન-મુલાકાત ફળતી જણાય.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૮-૬

 

Gemini (મિથુન: ક-છ-ધ)

અણધાર્યા ખર્ચના પ્રસંગો બની શકે. તબીયત સાચવવી જરૂરી બને. શત્રુ-વિરોધીથી સાવધાન રહેવું.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૨

 

Cancer (કર્ક: ડ-હ)

અશાંતિ-તણાવ જણાય. અગત્યના કાર્યનો બોજ વધતો જણાય. વાદ-વિવાદથી દૂર રહેવું.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૯

 

Leo (સિંહ: મ-ટ)

આર્થિક સંકળામણ અનુભવાય. ગૃહવિવાદ ટાળજો. લાભ અટકતો લાગે. સ્વાસ્થ્ય બાબતે સાચવવું.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

મિત્રો-સગા-સંબંધીની મદદ મેળવી શકો. યાત્રા-પ્રવાસ ફળે. કાર્ય સફળતા અને લાભની તક મળે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૧

 

Libra (તુલા: ર-ત)

આપના માર્ગ આડેના વિઘ્ન હશે તો તે દૂર થાય. તબીયત સાચવવી. નોકરીમાં આપને સાનુકૂળતા મળી  રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

મહેનતનું ફળ ધીમું મળતુ જણાય. સમસ્યાને સુલઝાવી શકશો. નાણાભીડનો અનુભવ થાય.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૨-૬

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

નોકરી-ધંધામાં આગળ વધી શકો. સાનુકૂળ તક પ્રાપ્ત થાય. સુખદ પ્રસંગનું આયોજન થવાથી આપને  આનંદ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

પ્રગતિકારક સંજોગોનો તમે લાભ ઉઠાવી શકો. આપને કોઈ મુંઝવણ હોય તો દૂર થાય. સામાજિક ક્ષેત્રે  વ્યસ્તતા જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આવક સામે ખર્ચ વધુ જણાય. ધાર્યું ફળ મળવાનું વિલંબમાં પડી શકે છે. કૌટુંબિક કામ થવાથી રાહત  રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તણાવ હળવો બને. નવા સંબંધોથી લાભ થાય. યાત્રા-પ્રવાસ સફળ બને. કાર્યમાં આપને સફળતા  મળવાથી રાહત રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૬



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh