Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર બાયપાસ પાસે ટેન્કરની કેબીનમાં આગ

તાત્કાલિક કાર્યવાહીથી ટેન્કર સળગતા અટક્યું:

                                                                                                                                                                                                      

જામનગરના લાલપુર બાયપાસ પરથી ગઈકાલે સાંજે જીજે-૩-બીઝેડ ૯૯૧૮ નંબરનું ઈંધણ ભરેલું ટેન્કર પસાર થતું હતું ત્યારે બેટરીમાં તણખા થયા પછી ધૂમાડા નીકળવા માંડ્યા હતા અને ટેન્કરની કેબીન આગની લપેટમાં આવી ગયઈ હતી. તેમાં રહેલા ડ્રાઈવર શ્રીપાલસિંહ જાડેજા ઉતરી ગયા હતા. દોડી આવેલી ફાયરબ્રિગેડની ટૂકડીએ પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. આ ટેન્કરમાં ચાર હજાર લીટર પેટ્રોલ અને આઠ હજાર લીટર ડીઝલ ભરેલુ હતું. તે સળગી ઉઠે તે પહેલાં આગ બુઝાવી નાખવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh