Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૦ માર્ચ, મંગળવાર અને ફાગણ વદ સાતમનું પંચાંગ

સુર્યોદય : ૭-૦૧ - સુર્યાસ્ત : ૬-૫૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૭ :

તા. ૧૦-૦૩-ર૦૨૬, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૮,

મુસ્લિમ રોજઃ ૨૦, નક્ષત્રઃ અનુરાધા,

યોગઃ હર્ષણ, કરણઃ વિષ્ટિ

 

તા. ૧૦ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યવસાયીક બાબતે આપના અટવાઈ પટેલા કામ ઉકેલાતા જાય. આપને ન  ધારેલી સાનુકૂળતા-સફળતા મળી રહે. ઘર-પરિવારનો સહકાર રહેતા આનંદ અનુભવો.  નાણાકીય આવકમાં વધારો થતો જણાય. જાવકનું પ્રમાણ ઘટતા બચત થઈ શકે. સંતાનના  પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય. ખર્ચ-વ્યય થતો જણાય.

બાળકની રાશિઃ વૃશ્ચિક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh