Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલથી ત્રણ દિવસ સુધી આયોજનઃ
દ્વારકા તા. ૯: દ્વારકામાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા તા. ૧૦-૪-ર૦ર૬ થી તા. ૧ર-૪-ર૦ર૬ સુધી ત્રણ દિવસ માટે સાંજે પ થી ૭ વાગ્યા સુધી બ્રહ્માકુમારીઝ ત્રિલોકદર્શન આર્ટ ગેલેરીમાં વિનામૂલ્યે રાજયોગ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આજના યુગમાં મનુષ્ય અનેક શારીરિક, માનસિક તથા સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. માનસિક તણાવના કારણે ગુસ્સો, ચિંતા, અતિ વિચાર જેવી સમસ્યાઓ પણ માણસ ભોગવી રહ્યો છે.
આવી સ્થિતિમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટએટેક, જેવી બીમારીઓનો ભોગ બની રહ્યો છે. મનુષ્યને તણાવ મુક્ત જીવનમાંથી સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવવા તરફ લઈ જવાના હેતુસર આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન તથા વધુ વિગતો માટે મો.નં. ૬૩પ૪૮ પ૭ર૪૬, ૯૯ર૪૬ ૬૩૯૯૦ ઉપર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial