Advertisement
Author: નોબત સમાચાર

તળાવની પાળ પર સત્યનારાયણ મંદિર તરફનો રસ્તો ચાલુ રાખવા પ્રચંડ માંગ

'છોટીકાશી'માં ભકતોએ તંત્રને કરી ૧૦૮ અરજીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: 'છોટીકાશી' જામનગરમાં તળાવની પાળ પર બાલા હનુમાન મંદિરનો અંદરનાં ગેઈટ કાઢી બહારનો ગેઇટ નાખવા સંબંધિત ઘોષણાથી ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરીથી સત્યનારાયણ મંદિર તથા રણમલ તળાવ ગેઇટ નં ૭ તરફનો જાહેર રસ્તો વાહન વ્યવહાર માટે બંધ થઇ જવાની સંભાવનાઓ ને પગલે સત્યનારાયણ મંદિર તથા બાલા હનુમાન મંદિરે આવતા હજારો ભક્તોને હાલાકી થાય એમ છે. આ મુદ્દે સત્યનારાયણ મંદિરનાં હજારો ભક્તોએ તંત્રને ૧૦૮ અરજી કરી આ રસ્તો વાહન વ્યવહાર માટે ચાલુ રાખવા માંગ કરી છે.ધર્મનગરી કહેવાતા શહેરમાં ધર્મસ્થાનને લગતી બાબતમાં  ૧૦૮ અરજી વડે ભક્તોની રજૂઆત અભૂતપૂર્વ કહી શકાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh