Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, ગંજીપાના કબજે કરાયાઃ
જામનગર તા. ૪: દ્વારકાના રૂપેણ બંદર પાસેથી ગઈકાલે ત્રણ શખ્સ ગંજીપાના વડે જુગાર રમતા ઝડપાઈ ગયા છે.
દ્વારકા નજીકના રૂપેણ બંદર પાસે ગઈકાલે જુગાર રમાતો હોવાની બાતમી પરથી દ્વારકા પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી તીનપત્તી રમતા રઝાક મામદ બેતારા, અજય દિલીપભાઈ કાવતણીયા, કમલેશ અશોકભાઈ વાઘેલીયા નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ।.૨૭૪૦ રોકડા અને ગંજીપાના કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial