Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮: કાલાવડ તાલુકાના દાણીધાર માં શ્રીનાથજીદાદાની જગ્યામાં સંત ઉપવાસી બાપુની તપોભૂમિમાં શ્રીનાથજીદાદાના ૩૯૯મા શ્રાદ્ધ ઉત્સવ તા. ૧૧-૯-૨૫ના ઉજવવામાં આવશે. જેમાં સવારે ૭:૩૦ કલાકે સમાધી પૂજન, ૧૦:૩૦ કલાકે ૫૧ થાળ અને સવારે ૯ કલાકે કાનગોપી રાસ યોજાશે. રાત્રે ૯ કલાકે સંતવાણી યોજવામાં આવશે જેમાં વિજય ગઢવી અને અજયસિંહ ડાભી લોક સાહિત્યકાર અનોપસિંહ વાઘેલા ભજન-લોક સાહિત્ય રજૂ કરશે.
આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા મહંત સુખદેવજી ગુરૂ ચત્રભુજદાસજી બાપુ (શ્રી ઉપવાસી બાપુ) એ જણાવ્યું છે, તેમ સંસ્થાના સેવક શિવુભા ભટીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial