Advertisement
Author: નોબત સમાચાર

ફૂલડોલ ઉત્સવ મનાવવા દ્વારકા પહોંચવા પદયાત્રીઓનો પ્રવાહ શરૃઃ ઠેર-ઠેર સેવા કેમ્પ

કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના જિલ્લાઓમાંથી

                                                                                                                                                                                                      

ફાગણ માસના પ્રારંભ સાથે આગામી દિવસોમાં યાત્રાધામ દ્વારકામાં દર વર્ષની જેમ હોળી-ફૂલડોલ ઉત્સવ દ્વારકાધીશ જગતમંદિરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવનાર છે, ત્યારે કચ્છ, ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાંથી પગપાળા સંઘ અલગ અલગ જુથમાં દ્વારકા તરફ રવાના થઈ રહ્યા છે. જેની સંખ્યામાં આગામી સપ્તાહ દરમિયાન સતત વધારો થતો જોવા મળશે, તો દ્વારકા તરફ આવતા તમામ ધોરીમાર્ગો પર ગામેગામ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર સેવા કેમ્પનું આયોજન થશે, જેમાં યાત્રિકો માટે આરામ, ભોજન, નાસ્તા, પાણી તેમજ મેડિકલ સહાય તથા મસાજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh