Advertisement
Author: નોબત સમાચાર

ફલ્લાના ખીલોસમાં પ્રાકૃતિક ખેતી સેમિનાર

દવા છંટકાવ વગરની ખેતી વિશે ખેડૂતોને માર્ગદર્શનઃ

                                                                                                                                                                                                      

ફલ્લા તા. ૧: જામનગર તાલુકાના ફલ્લા નજીકના ખીલોસ ગામની અરવિંદભાઈ નકુમની વાડીએ પ્રાકૃતિક ખેતી વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ તરફથી કિરણબેન અને જે સતત પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે, અને તમામ ખેડૂતોને દવા-છંટકાવ વગરની ખેતી વિષેનું માર્ગદર્શન આપી રહ્યાં છે, તથા ફલ્લામાં હિતેશ ધમસાણીયાએ ઉપસ્થિત ખેડૂત ભાઈઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ખીલોસ, રણજીતપર ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh