Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુષ્કાળમાં અધિક માસ જેવો ઘાટ
તહેરાન તા. ૩: ઈઝરાયલ-ઈરાન-અમેરિકાના યુદ્ધ વચ્ચે દુષ્કાળમાં અધિકમાસ આવે, તેની જેમ ઈરાનમાં ધરતીકંપ થયો છે. અહેવાલો મુજબ દક્ષિણ ઈરાનમાં ગેરાશ શહેરમાં ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ૧૦ કિ.મી. ઊંડુ બતાવાયું છે, જો કે ઘણાં લોકોના મનમાં એવી આશંકાઓ પણ ઉદ્ભવી રહી છે કે આ ધરતીકંપ ઈરાને કરેલા પરમાણુ પરીક્ષણના કારણે તો આવ્યો નથી ને? જો કે, આંતરાષ્ટ્રીય એજન્સીઓ તથા નિષ્ણાતો આને કુદરતી ભૂકંપ જ ગણાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial