Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉચ્ચ અધિકારી અવારનવાર રજા ઉ૫ર
જામજોધપુર તા. ર૧: જામજોધપુરમાં હાલ ભાજપનીસ્થિતિ ડામાડોળ છે, અહીં જુથવાદ ચાલતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નગરપાલિકામાં કામોમાં પણ બેફામ ભ્રષ્ટાચારશ ચાલતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. નગરપાલિકામાં શાસનધુરા સંભાળ્યા ને એક વર્ષ થયું હોવા છતાં કારોબારી સમિતિની રચના થઈ શકેલ નથી.
અમુક કામના કોન્ટ્રાક્ટમાં ખુદ પાછલા બારણેથી સભ્યો જ ભાગીદાર હોવાનું પણ સંભળાઈ રહ્યું છે.
અહીંના ઉચ્ચ અધિકારી વારંવાર રજામાં રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
કેટલાક મહિલા નગર સેવકોના પતિદેવ આખો દિવસ નગરપાલિકામાં જ પડ્યા પાથર્યા રહે છે અને તેઓ જ વહીવટમાં ચંચુપાત કરતા હોવાનું કહેવાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial