Advertisement
Author: નોબત સમાચાર

સેલ્ફ ડ્રાઈવીંગ કરી સન્ની દેઓલ કારમાં જામનગરની ભાગોળેથી વનતારાની લીધી મુલાકાત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: હિન્દી ફિલ્મ જગતના લોકપ્રિય અભિનેતા સન્ની દેઓલ સેલ્ફ ડ્રાઈવીંગ કરીને કચ્છથી રવાના થઈ કારમાં જામનગરની ભાગોળે પહોંચ્યા હતા. આ અગાઉ ધ્રોલના માર્ગો પર પણ તેેમણે કારમાં પરિભ્રમણ કર્યું હતું જામનગરથી તેઓ વનતારા જવા નીકળ્યા હતા. તેમની આ કારયાત્રા દરમ્યાન અનેક લોકોએ અરે...આ તો સન્ની દેઓલ...ના ઉદ્ગારો સાથે ઓળખી પણ કાઢયા હતા. ઠેબા ચોકડી પાસે થોડું રોકાણ પણ કર્યું હતું. તેમજ દરેડ પાસે એક ખાનગી હોટલમાં ચા-પાણીની લિજ્જત માણી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh