Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ લલીતાબેન વૃજલાલ મહેતા (ધ્રાફાવાળા) તે સ્વ. વૃજલાલ નવલચંદ મહેતાના પત્ની, સ્વ. શામલજી દોશીના પુત્રી તથા કમલેશભાઈ, હર્ષાબેન, ઈલાબેન, દક્ષાબેન, પારૂલબેનના માતા, મીનાબેન, સ્વ. રમેશભાઈ, સ્વ. અશોકભાઈ, નિલેશભાઈ, રાજેશભાઈના સાસુનું તા. ૧૦ ના અવસાન થયું છે.
જામનગર નિવાસી ભષ્માંકભાઈ બાલુભાઈ સોલંકી (ઉ.વ.૭૪) (સોલંકી એન્જીનિયરીંગ એન્ટરપ્રાઈઝ અને રાજવંશ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.) તે સ્વ. બાલુભાઈ મુળજીભાઈ સોલંકીના પુત્ર તથા સ્વ. પિયુષભાઈના ભાઈ, ભાવનાબેન પિયુશભાઈ સોલંકીના દિયર, મીનાબેન સોલંકીના પતિ, મુંજાલભાઈ પિયુષભાઈ સોલંકીના કાકા, તથા વિદ્યા, મુંજાલ સોલંકીના કાકાજી સસરા, ભ્રાંતિ રાહુલ મિસ્ત્રી, ધૈર્યાતિ અમિત શેઠના પિતા તથા નેહલ નિમિત સોલંકીના કાકા, ચિમનભાઈ ગણેશભાઈ પરમાર (મુંબઈ) ના જમાઈનું તા. ૧૦ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૦ ને શુક્રવારે સાંજે ૫ઃ૩૦ થી ૬ દરમ્યાન ગીતા મંદિર, પારસ સોસાયટી, જામનગરમાં રાખેલ છે.
મ્ૂળ ભરાણા (હાલ જામનગર) નિવાસી સ્વ. નરોતમદાસ હરીદાસ દત્તાણીના પુત્ર કમલેશભાઈ (ઉ.વ.૫૪) તે મહેન્દ્રભાઈ, અનિલભાઈ, દિનેશભાઈ, દક્ષાબેન તથા સ્વ. કમળાબેનના ભાઈ, કિશન, નિખિલ, મહેકના પિતા, કલ્પેશભાઈના કાકાનું તા. ૧૦ ના અવસાન થયું છે.
જામનગર નિવાસી અમૃતલાલ રાયચંદ સંઘવી (ઉ.વ.૯૧) તે સ્વ. રાયચંદ ભાણજી સંઘવી (ખીલોસવાળા) ના પુત્ર, સ્વ. મુલચંદ મીઠાલાલના જમાઈ, રાજેશભાઈ (અમેરિકા), અલ્પાબેન ડી. શાહ, પ્રિતિબેન સંઘવીના પિતા, ડો. મીત શાહ, ડો. ધરતી શાહ, રોહન સંઘવી, સિયા સંઘવી, રીયા સંઘવી, હેના સંઘવી ના દાદા, સ્વ. લક્ષ્મીચંદ, સ્વ. કાંતિલાલ, સ્વ. ચમનલાલ, સ્વ. મનહરલાલ, ડો. નવિનચંદ્રના ભાઈનું તા. ૯ ના અવસાન થયું છે.