Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવતીકાલે વિનામૂલ્યે આઈવીએફ કન્સલટેશન કેમ્પ યોજાશે

નિષ્ણાત ડો. દિવ્યાંશી પટેલની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭ઃ રીજોઈસ આઈવીએફ સેન્ટર અને વુમન્સ હોસ્પિટલ દ્વારા તા. ૧૮-૧-૨૬ના સવારે ૧૦ થી ૧ સુધી નિઃશુલ્ક આઈવીએફ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના બસસ્ટેન્ડ પાસે સુમેર કલબ રોડ, રાજાવીર કોમ્પ્લેકસ પાછળ, ડો. જે.કે.શાણી હોસ્પિટલમાં આ કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં રાજકોટના આઈવીએફ નિષ્ણાત ડો. દિવ્યાંશી પટેલ નેતૃત્વ કરશે.

વંધયત્વ સંબંધિત સમસ્યાઓનો સામનો કરતા દંપતીઓને વિશેષ માર્ગદર્શન, પ્રાથમિક તપાસ તથા યોગ્ય સારવાર અંગે સલાહ આપવામાં આવશે. આ કેમ્પનો હેતુ વંધયત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો અને વિશ્વસનીય તથા આધુનિક સારવાર વિકલ્પોની માહિતી આપવાનો છે. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દંપતીઓએ મો. ૯૨૭૪૫ ૪૬૦૦૮ ઉપર નામ નોંધાવવા જરૃરી છે. તેમ જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh