Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશી સમાજનું ગૌરવાંકિતઃ
જામનગર તા. ૧૩: એસ.વી.એમ. સ્કૂલ દ્વારા સહોદય એકેડમી-પોરબંદર બિરલા હોલમાં તાજેતરમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના કંઠસ્થ શ્લોક અંગે સ્પર્ધા યોજાઈ હતી. કુલ ૮ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ઝીલ ચંદ્રેશભાઈ દાવડા (ધો. ૪) એ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને એસ.વી.એમ. સ્કૂલ તથા રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે. ઝીલને સહોદય એકેડમી તરફથી એવોર્ડ, પ્રમાણપત્ર તથા સ્કૂલ તરફથી રોકડ પૂરસ્કાર આપવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial