Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૮ માર્ચ, બુધવાર અને ફાગણ વદ ચૌદશનું પંચાંગ

સુર્યોદય : ૬-૫૩ - સુર્યાસ્ત : ૬-૫૭

                                                                                                                                                    

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૧૪ :

તા. ૧૮-૦૩-ર૦૨૬, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૬,

મુસ્લિમ રોજઃ ૨૮, નક્ષત્રઃ પૂર્વભાદ્રા,

યોગઃ શુભ, કરણઃ ચતુષ્પાદ

 

તા. ૧૮ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય સુખાકારી સારી રહે. ધંધો વધતા, ગ્રાહક વધતા આપની આવકમાં  વધારો થતો જાય. આકસ્મિક ખર્ચ ઘટતા બચત કરી શકો. નોકરી-ધંધામાં કેટલાક મહત્ત્વના  કામનો ઉકેલ આવતો જવાથી આનંદ રહે. સહકાર્ય, નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી  રહે. સામાજિક કામકાજમાં વ્યસ્તતા રહે. માન-સન્માન મળે.

બાળકની રાશિઃ કુંભ ૨૩:૨૨ સુધી પછી મીન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh