Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પટમાંથી રૂ।.૩૭૫૦ કબજે કરાયાઃ
જામનગર તા. ૧૩: જામનગર નજીકના બેરાજા ગામના પાદરમાં ગઈકાલે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા એક વૃદ્ધ સહિત ત્રણને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ।.૩૭૫૦ રોકડા કબજે લીધા છે.
જામનગર તાલુકાના બેરાજા ગામના પાદરમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી તીનપત્તી રમતા રઘુવીર પાંચાભાઈ ડુંગા, ભીખુભાઈ બચુભાઈ મકવાણા, ગોવિંદભાઈ પાંચાભાઈ કુંજરીયા નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૩૭૫૦ રોકડા કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial