Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂબરૂમાં અરજી આપવા તાકીદઃ
જામનગર તા. ૭: જામનગરના પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા બહેનો માટે એક વર્ષના નિઃશુલ્ક પેરામેડિકલ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ૧૮ થી રપ વર્ષની ૧ર ધોરણ પાસ બહેનો જોડાઈ શકે છે. આ કોર્ષમાં એનેટોમી, ફિમિયોલોજી, યોગ, એક્યુપ્રેશર, સુજોક, પંચકર્મ, બોટની, સ્વસ્થવૃત, ભૈષજ્ય કલ્પના જેવા વિષયોનો થીયરી તથા પ્રાયોગિક અભ્યાસ કરાવવામાં આવશે.
આ કોર્સમાં જોડાવા ઈચ્છુક બહેનોએ પ્રભાબેનન્ આરોગ્ય કેન્દ્ર, પવનચક્કી પાસે, કુંવરબાઈ જૈન ધર્મશાળાની પાસે, જામનગરમાં સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ અને સાંજે ૪-૩૦ થી પ-૪૦ દરમિયાન રૂબરૂ આવી અરજી આપવાની રહેશે. વધુ વિગતો માટે મોબાઈલ નંબર ૭પ૬૭૬ ૬૧૩૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial