Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્યાઓ અને જરૂરિયાતોની જાણકારી મેળવવા
જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આવતા લોકોને કેવી સગવડ સુવિધા મળે છે ? તેવો સંતુષ્ઠ છે કે કેમ ? વગેરે અંગે જાણકારી મેળવવા માટે આજે મેયર વિનોદ ખીમસુર્યા અને કોર્પોરેટર પાર્થ કોટડીયાએ સ્પોર્ટસ કોમ્પલેક્ષની મુલાકાત લીધી હતી. અને સ્વિમીંગ પુલ, જીમ, રમત-ગમત સ્થળ, વગેરેનું નિરીક્ષણ કરી ત્યાં શું સમસ્યા છે ? તેની વિગતો જાણી હતી, અને તે બાબતે સંબંધિત વિભાગને જાણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial