Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી પવનચક્કીના લોકેશન તથા સ્ટોક યાર્ડમાંથી કોપર વાયરની ચોરી

રૂા.૬૬ હજારનો વાયર ચોરાઈ ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: કલ્યાણપુર તાલુકામાં આવેલી ખાનગી કંપનીના ટાવર લોકેશન તથા સ્ટોક યાર્ડમાંથી એક મહિનામાં રૂા.૬૬ હજાર ઉપરાંતના કોપર વાયરની ચોરી થઈ છે.

કલ્યાણપુર તાલુકાના ગુરગઢ, નંદાણા, બામણાશા ગામમાં આવેલી વિન્ડ ફાર્મ કંપનીના ટાવર લોકેશનમાંથી એક મહિનાના સમયમાં ૪૨૫ મીટર વાયર ચોરાઈ ગયો છે.

આ સ્થળોએથી કુલ રૂા.૬૬૭૨૫ની કિંમતના વાયરની ચોરી થયાની જયરાજગીરી નારણગીરી બાવાજીએ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh