Advertisement
Author: નોબત સમાચાર

રૂદ્રાક્ષ દાંડિયા ક્લાસીસના ગરબા વર્કશોપનું આયોજન

જામનગરમાં વિનામૂલ્યે

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ જામનગરના રૂદ્રાક્ષ દાંડિયા ક્લાસના સંચાલિકા બીનાબેન મોડ દ્વારા માત્ર બહેનો તથા નાના બાળકો માટે વિનામૂલ્યે ગરબાનો વર્કશોપ યોજાયો હતો.

જેના સમાપન સમારોહમાં જામનગર શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, રીટાબેન જોટંગિયા, રેખાબેન વેગડ, કોર્પોરેટર ડીમપલબેન રાવલ, મિતેશભાઈ મહેતા, વિજયભાઈ રાયઠઠ્ઠા, વિઝન ક્લબના મીતાબેન દોશી, પીંક ફાઉન્ડેશનના પ્રમુખ ચેતનાબેન માણેક, જયંતભાઈ જોષી, મુકેશભાઈ વૈદ્ય, સોનલબેન બદિયાણી વગેરે હાજર રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh