Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આયોજન
જામનગર તા. ૧૨: જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે આવેલ અમરનાથ મહાદેવ મંદિરે તા. ૧૫-૨-૨૬ના મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી હવન, મહાપ્રસાદ તથા જાણીતા કલાકારોના સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મપ્રેમી ઓને લાભ લેવા મહંત નારણગીરી બાપુએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial