Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીન સહીત ત્રણ રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ જણાય. આરોગ્યની કાળજી રાખવી
Aries (મેષ: અ-લ-ઈ)
આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં મુશ્કેલી રહે. મિત્રવર્ગ સાથે વિવાદ થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૨
Taurus (વૃષભ: બ-વ-ઉ)
મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જવું નહીં. પરદેશના કામ થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા અન્ય સહકર્મીનું કામ આવી જતા દોડધામ-શ્રમમાં વધારો થાય.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૨-૭
Cancer (કર્ક: ડ-હ)
અગત્યના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાતમાં રૂકાવટ-મુશ્કેલી જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૪-૧
Leo (સિંહ: મ-ટ)
સીઝનલ-વાયરલ બીમારીમાં સપડાઈ જાવ. આરોગ્યની કાળજી રાખવી પડે. વાહન ચલાવવામાં ઊતાવળ ન કરવી.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
યાત્રા-પ્રવાસ દરમિયાન બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું. અગત્યના કાગળો અંગે સાવધાની રાખવી.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૭
Libra (તુલા: ર-ત)
નોકરી-ધંધાના આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. જમીન-મકાનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
પરદેશના કામમાં પ્રગતિ જણાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય. વાણીની સંયમતા રાખી કામ કરવું.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપની ગણતરી-ધારણા અવળી પડતા કામમાં મુશ્કેલીનો અનુભવ થાય. નાણાકીય વ્યવહારમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭
Capricorn (મકર: ખ-જ)
વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામમાં વિલંબ થાય. માનસિક પરિતાપ રહે. મહત્ત્વના નિર્ણય મુલત્વી રાખવા.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૬
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં સાનુકૂળતા મળે. ધંંધામાં નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. વ્યવહારિક કામ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૩
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. સગા-સ્નેહીના કામ અંગે દોડધામ રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૪