Advertisement
Author: નોબત સમાચાર

જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષકનો ચાર્જ ડો. વિજય પોપટને સોંપાયો

જામનગરની સરકારી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષકનો ચાર્જ હોસ્પિટલના સિનિયર તબીબી ડો. વિજયભાઈ પોપટને સોંપવામાં આવ્યો છે. આ અગાઉ ડો. દિપક તિવારી ઈન્ચાર્જ તબીબી અધિક્ષક હતા, તેમના સ્થાને હવે ડો. વિજયભાઈ પોપટને પણ ઈન્ચાર્જ એમ.એસ.ની જવાબદારી સોંપાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh