Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧ર મી ઓગસ્ટે
જામનગર તા. ૩: ગુજરાત પ્રદેશ મહેશ્વરી મેઘવાર સમાજ મહિલા સમિતિ દ્વારા આગામી તા. ૧ર મી ઓગસ્ટ, ર૦રપ ના ભાણવડ તાલુકાના ઘુમલીમાં ઘુમલી ગણેશ મંદિરના સાનિધ્યમાં સમાજના દ્વિતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમૂહલગ્નમાં નોંધણી માટે સમિતિના પ્રમુખ વાસુબેન ઘેડા (૯૮૭૯૩ ૪૯૦૪૦), મુખ્ય કાર્યાલય, જામનગરમાં વકીલ મીતાબેન જોડ (૭૦૯૬ર ૭૩૧૩૧), ખંભાળિયામાં કરસનભાઈ માતંગ (૬૩પપ૪ ૬૧૩૦૪), દેવભૂમિ દ્વારકા માટે આલીબેન ગેડિયા (૯રર૮૮ ૭પ૭૧ર), લાલપુરમાં ધર્મેશભાઈ ડગરા (૬૩પ૩૬ ૬૭૧૦૧), ઘુમલીમાં મેઘાદાદા (૯પ૮૬ર ર૧૪૯પ) નો સંપર્ક કરવો. નોંધણી માટેની અંતિમ તા. ૩૧-૭-ર૦રપ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial