Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતી યુવતી ગુમ

                                                                                                                                                                                                      

જામનગરની ક્રિષ્ના ટાઉનશીપમાં વસવાટ કરતા જયેશભાઈ લાખાભાઈ ચાવડા નામના પ્રૌઢની ૨૦ વર્ષની પુત્રી દક્ષા પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઈ છે. આ યુવતી ગઈ તા. ૭ની રાત્રિના ૧૧ વાગ્યે જ્યારે તેણીનો પરિવાર સુવા માટે ગયો તે પછી તા.૮ની સવારના ૪:૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરેથી ગુમ થઈ છે. પોલીસને તેની જાણ કરાતા પંચકોશી એ ડિવિઝન પોલીસે આ યુવતીનો ફોટો તથા વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh