Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વ પશુ કલ્યાણ દિવસ

                                                                                                                                                                                                      

દર વર્ષે ચોથી ઓક્ટોબરે વિશ્વ પશુ કલ્યાણ દિવસ મનાવાય છે. માનવીની જેમ પશુઓને પણ જીવન જીવવા, આરોગ્ય જતન તથા હરવા-ફરવાના અધિકારી હોવાના તર્ક સાથે આ ઉજવણી થતી હોય છે. એવું કહેવાય છે કે, આ ઉજવણીનો પ્રારંભ ડો. હેનરિક જિમરમને કર્યો હતો. જો કે, ભારતમાં તો પશુકલ્યાણ અથવા પશુરક્ષણ પ્રાચીનકાળથી જ માનવ-સંસ્કારોમાં જ વણાયેલું છે. ભગવાન શ્રીકૃષ્ણને ગૌવંશ પ્રિય હતો, ઘણાં દેવી-દેવતાઓના વાહન તરીકે પશુ-પંખીઓ દર્શાવાયા છે, તે પણ પશુઓ પ્રત્યેની ભારતીય સંસ્કૃતિની જ પ્રસ્તુતિ છે. સર્વશક્તિમાન દૈવી શક્તિઓને વાહનની જરૂર જ ન હોય, પરંતુ લોકો મશુ-પંખીઓ પ્રત્યે પણ આદરભાવ રાખે, અને દેવી-દેવતાઓની સાથે પૂજે, તેવી વિભાવના જ હશે ને?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh